જીંદગી ના રંગ Apr1 અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે; અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ, તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.