માર્ચ 27 2011 જીવન જીવવાની કળા મધુર રહિયે એટલું સુખ.. સુખી રહિયે એટલી આશાઓ… જરુરિયાત સંતોષે એટલી સમ્રુધ્ધિ.. હુંફ આપે એટલા મિત્રો… આજને ગઈકાલ કરતા સુખદ બનાવે તેવી નિશ્રયશક્તિ !!! ♥♪♥ માહી ♥♪♥