આપનો દિવસ શુભ હો!

                                                           

સુંદર સવાર મિત્રોનો પ્યાર,

હસી મજાક ની દુનિયા ને તમારી મારી યાદ,

આ બધું લઈને આવે હર એક સવાર..

મુબારક તમને આજનો રવિવાર.

✿✿✿✿✿✿

અજ્ઞાત

Advertisements

One comment on “આપનો દિવસ શુભ હો!

  1. શ્રી માહીજી,
    પહેલ વહેલુ જ આપના આંગણે આવાનુ થયુ છે, પણ મને અહી આવીને ખુબ આનંદ થયો.
    આપનો પરીચયમા અને ખાસ કરીને આપના સુક્ષમ માહીસ્વરૂપના પરીચયમા આવવુ ગમ્યુ.

    આપના સુંદર દિવસની સુંદર શરૂઆત કરવા માટેના સુંદર સુવાક્યો પણ મઝાના છે.
    આ વાત 100% સત્ય જ છે કે જો આપ પ્રભાતે અત્યંત સ્વસ્થ અને આનંદિત હોવને તો તમારો બાકીનો દિવસ ટૂંકો થઇ જાય છે …. એટલે કે ક્ષણમા વિતી જાય છે….. ભાર વગર જ

    અને જો તેમ ન હોય તો દિવસ ઘડીયાળના કાંટાઓમા અટવાઇ જાય છે……
    કાંટો ખાસતો નથી દિવસ વિતતો નથી.

    ખુબ સુંદર સંકલન છે આપનુ.

    હજુ પણ વિશેષ મણવાની ઇચ્છા છે

    મારા બ્લોગની મુલાકાત લેવા અને આપના અમુલ્ય પ્રતીભાવ બદલ ખુબ ખુબ આભાર.

    http://ajvaduu.wordpress.com/
    આમ જ મળતા રહેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s