વરસાદની મોસમ

તો આખરે , ફરી વરસાદે દસ્તક દિધી …..!!! માનો લોટરી લાગી ગઈ… 😛 

બહુ સમય પછી ફરી વરસાદ જોવા નો મળ્યો . (વરસાદ ને જોવાની સાથે અનુભવ કરવાનો મળ્યો )

હા આ એ જ વરસાદ …

જે બુંદ બનીને ઝુમે છે,

પહાડો માથી પસાર થાય છે,

નદીઓને મળૅ છે,

શહેરો ની અને ગામની ગલીઓમા ફરે છે ,

અને 

લોકોને ભીંજવે છે તો બીજી બાજુ ખેડુતો ના ચહેરા પણ ખીલી જાય છે .

Advertisements