“ઓલ્ડ ઇસ ગોલ્ડ”

દરેક ને સંગીતનો બહુ શોખ હોય છે .સંગીતના જાદુથી કોણ અજાણ છે? 

 ભાષા, બોલી, પ્રદેશ એમ દરેક બંધનથી મુકત છે સંગીત. 

અભિવ્યક્તિની સરળતા સૌથી વધારે સંગીતમાં છે.

મારા માટે સંગીત એ ભગવાનની કુદરતી બક્ષિસ છે.

સંગીતમાં એવી શક્તિ છે કે જેનાથી નિર્જીવને પણ જીવન આપી શકાય છે. મ્યુઝિક થેરેપી ની  વાત તો સૌ કોઈ જાણે જ છે. પહેલાના જમાનામાં પશુઓ પણ વાંસળી સાંભળીને ઘરે પાછા ફરતા હતા, તો પછી મનુષ્યની તો વાત જ ન કરી શકાય!

ઓલ્ડ ઇસ ગોલ્ડ‘ .. સુંદર વાક્ય છે અને સાચુ પણ એટલુ જ !

 જુના ફિલ્મોના સદાબહાર ગીતો  અંતરને સ્પર્શી જતા હોય છે 

 આજે ફરી સંગીતમય બનીએ આ જ ગીતો સાંભળતા સાંભળતા… 

અને આ સફર ની શરુઆત કરીયે “અભિલાષા” ફિલ્મ ના સદાબહાર ગીત થી

 

વાદીયા મેરા દામન…

 

તુમ્હે ઓર ક્યા દુ મે દિલ કે સિવાય…

 

મુજે તુમ મિલ ગયે હમદમ… 

જબ સે તુમ્હે દેખા હૈ આંખો મે તુમ્હી તુમ હો..

હમ આપકી આંખોમે ઇસ દિલ કો બસા દે તો …

ઇધર તુમ હસી હો ..ઇધર દિલ જંવા હૈ..

 

& List goes on and on and on…

Advertisements