શક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી

નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનું પર્વ.

નવરાત્રીમાં માતાજીની ઉપાસના ભક્તિ કે ગુણગાન ગાવાથી

માતાજીની અસીમ કૃપા આપણા ઉપર થાય છે.

નવરાત્રીના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૃપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે.

તે શક્તિની આરાધનાનું પર્વ છે.

 

આ નવ દેવીઓ આ મુજબ છે :

શૈલપુત્રી

બ્રહ્મચારિણીઃ

ચંદ્રઘંટાઃ

કુષ્માંડાઃ

સ્કંદમાતાઃ

કાત્યાયનીઃ

કાલરાત્રીઃ

મહાગૌરીઃ

સિદ્ધિદાત્રીઃ

****

બોલો અંબે માત કી જય

દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..

Advertisements