જય માતાજી

લાલ રંગ ની ચુંદડી થી સજ્યા છે માંના દરબાર,
હર્ષિત થયુ મન પુલકિત થયો સંસાર..
નાના નાના બે પગલા પાડી ને,
માં દુર્ગા આવી આપને દ્વાર … 
મુબારક હો નવરાત્રી નો તહેવાર 
આપને અને આપના પરીવારને…

જય માતાજી

Advertisements