* માસ્ક પહેરવાનું ન ભૂલો.
* ભૂખ્યા-તરસ્યા કામે ન વળગો.
* મેઇન સ્વીચ ઓફ કરી દો.
* ભીના હાથે ઇલેક્ટ્રિસિટીનાં ઉપકરણ સાફ ન કરો.
* નકામા અને ઉપયોગી ડોક્યુમેન્ટનું વર્ગીકરણ કરો.
* ઘરનો કચરો શેરીમાં ન ફેંકો અને પોલિથિનની બેગને ન બાળો.
* મ્યુઝિક ઓન કરીને કામ કરો, કામનો કંટાળો નહિં આવે.
[Source: http://www.24dunia.com/gujarati-news/shownews]
Advertisements