દિવડાઓની હારમાળા…

મારા વ્હાલા મિત્રો,

એ તો આપણે જાણીએ જ છે કે

જ્યારે રામજી ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે

આખી અયોધ્યા નગરીને દીવાડાથી રોશન કરવામાં આવી હતી.

તો આ પ્રતીકરુપે, અહિ દિવડાની હારમાળા આપણે પ્રસરાવી દઈએ..

જેથી દિવાળી મા આપણે આ દિવડાઓને પ્રગટાવીને ચોમેર ઉજાસ ફેલાવીએ .

 Spark the Ray of Hope and it will come true !!

Beautiful Diyas

 

ઓહો આ દિવો જોઈ ને તો આશ્રર્ય થી ચક્તિ થઈ જવાય
તુલસી ક્યારો જ જોઈ લો !!

 

દિવડા કોઈપણ હોય..

રોશનીથી ઝગમગાટ પર્વ સમા દિવાળીના તહેવારમાં

દરેક ઘરે કોડિયામાં દીવા ઝગમગતા જોવા મળે છે.

[Photos-વેબ જગત]

Advertisements