રંગોળી – હર્ષ-ઉલ્લાસ અને શુભ સંદેશ લઈને આવે છે

દિવાળીમાં ઘરને ફૂલ અને રંગોથી સજાવવાનો રિવાજ છે.

ફૂલ અને રંગોળીથી સજાવટ શુભ સદેશનું પ્રતિક છે.

ફુલોની રંગોળી ખુબ જ સુંદર દેખાય છે 

હવે તો વિધ વિધ પ્રકારની રંગોળી મળૅ છે.

ઇન્સટન્ટ રંગોળી ની કમાલ પણ ખુબ છે.

જે જાળી નો ઉપયોગ કરી ને રંગ પુરવામા આવે છે .

[સંકલિત – વેબ દુનિયા ]

Advertisements