જ્ઞાન

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે.

દોરો પરોવેલી સોય ખોવાતી નથી

તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.

–શ્રીમદ્ રાજચંદ્ર

Advertisements