નમસ્તે મિત્રો,
મારો પરિચય :
નામ : માહી શાહ.
અભ્યાસ: એમ.કોમ અને જોડે જોડે મેડિકલ ટ્રાનસ્ક્રિપશન કરેલ છે .
નોકરી : Medical Transcriptionist.
રુચિ : સંગીત, યોગા,Walking, Painting .
આ તો હતી મારિ કારકિર્દિ વિષે ની ઓળખાણ .
હવે મારા મન ની પણ ઓળખાણ આપી દઊ..
હું ખુશ છું
@@ એની પાછળનું કારણ @@
મારૂ જીવન વિવેકબુધ્ધિથી જીવવામાં માનુ છુ
અને
જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ!!
આનંદિત એ જ છે,
જે તેના સાથી, મિત્રો, પાડોશી
તથા મનુષ્યમાત્રને પ્રેમ કરે છે.
જેમ જેમ હુ ગુજરાતી બ્લોગ વિશ્ર્વ ને નજીક થી જાણુ છુ
મને એજ અનુભુતિ થઈ છે કે
ગુજરાતી બ્લોગ વિશ્વ સાચે જ સમુદ્ર જેટલુ વિશાળ છે.
અને
ગુજરાતી બ્લોગ વિશ્વ તો વિશાળ મોતીઓ થી ભરેલો છે.
જ્યારે પણ સાગર ના તળીયે જઈએ
આપણે જ્ઞાનરૂપી મોતીઓ થી ભરાઈ જઈએ.
મારા બ્લોગ મા હુ બહુ નહિ તો થોડી સમુદ્રરૂપી વિશાળતા મુકતી રહીશ.
જેથી મારો બ્લોગ જ્ઞાન,આધ્યાત્મ, અને લાગણીઓ થી છલકાઈ જાય !
અને
આ પ્રયાસ મા,મિત્રો… તમારો સાથ અને સહકાર આપતા રહેજો
જેથી મને પ્રેરણા મળે.
“આપણુ ગુજરાત” બ્લોગ પર આપ સૌનુ હાર્દિક સ્વાગત છે.
આપણા ગુજરાતી રીતી રિવાજો અને સંસ્ક્રુતિ આપણી ધરોહર છે.
આપણી ભાષા પણ જાજરમાન ભાષા છે.
આપણા ગુજરાતી રીતી રિવાજો અને સંસ્ક્રુતિ આપણી ધરોહર છે.
આપણી ભાષા પણ જાજરમાન ભાષા છે.
મારો બ્લોગ બનાવવાનો હેતુ એ જ કે
કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે.
આ બ્લોગ વિશ્વ પ્રત્યેક ગુજરાતી ને એક સુત્રે બાંધે છે
અને હુ પણ એક ગર્વિષ્ઠ ગુજરાતી તરિકે
આનો એક ભાગ થવા માગુ છુ
આ બ્લોગ આપને કેવો લાગ્યો એ પ્રતિભાવમાં જણાવશો
તો મને અતિ આનંદ થશે.
મળતા રહીશું…
જય શ્રી કૃષ્ણ
Advertisements
માહિ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
માહિ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat
આભાર શ્રી રુપેન જી
WAH MAHIJI WAH
JSK
ap sada khus raho asi
duva he hamari
ખૂબ સરસ બ્લોગ બનાવ્યો છે. માહિ
ખૂબ જ સરસ માહી………..
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!
ગુજરાતી બ્લૉગવિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં આપના આ બ્લૉગને સમાવી લીધો છે!
આપના સાગરની મુસાફરી કરી……
ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
આપના વિશાળ દરિયો એટલે કે https://godistruth2011.wordpress.com/ માંથી
અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!
નમસ્તે માહી’જી,
સુંદર શરુઆત… ગુજરાતી બ્લોગની દુનિયામાં આપનું ભાવભર્યુ સ્વાગત છે.
—
દર્શિત
અમદાવાદ.
ખુબ જ સુન્દર પરિચય આપ્યો છે ખુબ જ સરસ શરુઆત કરી છે તમારો આ બ્લોગ મને ખુબ જ્ગમ્યો માહી જી.
I like yr post Mahiji and u have a nice blog.
જય શ્રી કૃષ્ણ ઉષા જી
ખુબ જ આભાર તમારો
વિનય જી, ભરત , દર્શિત તેમજ બીજા સૌ મિત્રો ના આવકાર માટે ખુબ ખુબ આભાર !તમારા બધા ની શુભેચ્છા ઓ માટે ધન્યવાદ.
આદરણીયશ્રી. માહીજી
આપનુ ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત છે.
આપનો પરિચય જોતા આપ ખુબજ હકારત્મક વિચારના
લાગો છો, બસ લખતા જ રહો.
સુંદર વિચારો, સુંદર બ્લોગ સજાવેલ છે.
હાર્દિક શુભકામનાઓ
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
http://www.drkishorpatel.org
http://shikshansarovar.wordpress.com
ખુબ જ ધન્યવાદ Sir
બ્લોગ જગત મા નવી છુ તો મિત્રો નો સાથ અને સહકાર મને પ્રેરણા પુરિ પાડે છે
આવી જ રિતે મને માર્ગદર્શન આપતા રહેજો .
આદરણીય માહી; આપને મેં આપે મોકલેલ એમેલ નો પ્રત્યુત્તર પાઠવ્યો છે.
good blog .
જય શ્રી કૃષ્ણ હેમંત જી
ખુબ ખુબ આભાર તમારો
AABHAR
wellcome to Blogworld..
ખુબ જ આભાર દેવીકા જી
“જોઈએ એટલા માનવી જગમાં ખુબ જડે ,
પણ જોઈએ એવા માનવી જગમાં કોક જડે.”
સમયની અનુકૂળતા હોય તો તમારી રચનાઓ, વિચારો મારા મૈલ પર મોકલશો
jhv180169@gmail.com
માહીજી,
ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! આપની જીવન અંગેની સમજ ગમી ! કૃષ્ણને હું એક શ્રેષ્ઠ સખા ગણું છું અને જીવનના હર તબક્કે તેઓ અચુક માર્ગ દર્શક બની રહ્યા છે. તેઓની સાથે સંવાદ કરવાનો પણ અંનોખો આનંદ મળે છે. આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
ધન્યવાદ આદરણીય શ્રી અરવિંદ જી
તમે મારા બ્લોગ પર મુલાકાત લીધી એ બદ્લ ખુબ જ ધન્યવાદ
અને તમારા પ્રેરણાદાયક Comments બદલ પણ
ચોકકસ મળતા રહીશુ
તમારા બ્લોગ ની પણ હુ અવાર નવાર મુલાકાત લેતી રહી છુ
જ્યારે મારો બ્લોગ મે નહતો બનાવ્યો ત્યારે પણ
તમારા જેવા વડીલો ની પ્રેરણા લઈ ને જ મે બ્લોગ બનાવવાનો વિચાર કર્યો
તમારો સ્નેહ આમ જ વર્ષાવતા રહેજો
માહીજી,
ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત !
સુંદર વિચારો, સુંદર બ્લોગ સજાવેલ છે.
હાર્દિક શુભકામનાઓ
Ramesh Patel(Aakashdeep)
શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)
ખુબ જ ધન્યવાદ કે તમે મારા બ્લોગ ની મુલાકાત લીધી
નમસ્તે માહી,
સુંદર વિચાર પ્રગટ કરવા એ પણ એક સર્જનાત્મકતા છે , આધુનિક જીવન માં આધ્યાત્મિક વિચારો અને સકારાત્મક વિચારો દ્વારા પ્રાપ્ત થતો આનંદ અનેરો હોય છે
આગવા વિચારો એક આગવી શૈલી સાથે ની રજુઆત ખુબ ગમી
ખુબ ખુબ શુભેચ્છાઓ ….!!!
-શ્યામ
આભાર શ્યામ
હેપ્પી દિવાળી , અને નવા વર્ષની ઢેર સારી શુભ કામનાઓ
આપનું બ્લોક જગતમાં સ્વાગત છે , ઉમદા વિચારોનું મિલન છે
શ્રી પ્રહલાદ પ્રજાપતિ જી
આપની શુભકામના ઓ બદલ ખુબ જ આભાર
આપને અને આપના પરિવાર ને નવા વર્ષ ની ઢેરો શુભકામના
નવા વર્ષ મા મળતા રહીશુ
ધન્યવાદ
મજા પડે એવી આપની આ સાલ મુબારક.
આવી જ મજા આપને તથા પરિવાર અને મિત્રોને મળે એવી શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)
આપનો ખુભ ખુબ આભાર શ્રી રમેશભાઈ પટેલ
આપને તથા પરિવાર અને મિત્રોને મબલખ શુભેચ્છાઓ નવા વર્ષની
માનનિય માહિજી,
આપના બ્લોગની આજે મુલાકાત લેતાં આનંદ થયો. તમારી ગુજરાત, ગુજરાતી અને જીવન વિષેના અભિગમની વાત સ્પર્ષી ગઈ. અભિનંદન!
આપનો ખુબ ખુબ આભાર બ્લોગ ની મુલાકાત લેવા બદલ !
અને
તમારી comment પણ ગમી
તમારા લીખીત શ્રી કૃષ્ણ ની સુદર રચના ઓ માણવા મળશે
હુ બ્લોગ વિશ્ર્વની ખુબ જ આભારી છુ
કે મને અહિ સાહિત્ય,કવિતાઓ,લેખન નો ખજાનો મળી ગયો
AAPNO BLOG KHUB J SUNDAR CHE.GAMYO.
ખુબ જ આભાર શરદ જી
very fine.
જય શ્રી કૃષ્ણ
બેન માહી,
તમોએ મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ આભાર.
તમારો બ્લોગ ,એનું નામ ,લોગો અને તમારા વિચારો મને ગમ્યા.
હા,વિશાળ સમુદ્ર જેવા બ્લોગ જગતમાં દરેક બ્લોગરે ગુજરાતી ભાષાને મજબુત બનાવવા માટે બને એટલો ફાળો આપવાનો છે.નિવૃતિની એક પ્રવૃત્તિ તરીકે મેં ૭૫ વર્ષની ઉમરે મારો બ્લોગ વિનોદ વિહાર પાંચ મહિના પહેલા જ શરુ કર્યો છે .મારા અનુભવ પ્રમાણે આ શોખ
મનને આનંદિત કરે છે.
તમારી બ્લોગમાં ભાષાની અભિવ્યક્તિ સુંદર છે.તમારી સફળતા માટે મારી શુભેચ્છાઓ.
વિનોદ પટેલ
http://www.vinodvihar75.wordpress.com
આદરણીય વડીલ શ્રી.વિનોદભાઈ,
મને સુંદર પ્રતિભાવ સ્વરૂપમાં પ્રેરણા આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ
તમે મારા બ્લોગ ની મુલાકાત લીધી તો મન ખુબ જ પ્રફુલ્લિત થયુ
મબલખ શુભેચ્છા સહ આભાર
માહી
તમારા બ્લોગની આજે ફરીથી મૂલાકાત લીધી, ખૂબજ આનંદ આવ્યો કે આપે ભજન-ભક્તિથી લઈને ભોજન સુધીના બ્લોગ ભેગા કર્યા છે, લખ્યા છે.
Do visit this Shreenathji Darshan Application..
Its Directed by Me.
Link : http://www.youtube.com/user/shreenathjibhakti?feature=watch
Dr Sudhir Shah
jsk mahiji
bahuj saras lakhyu che aape
બહુજ સરસ બ્લોગ, આપ આવી રીતે લખતા રહો એજ શુભેચ્છા.
ખૂબ સરસ બ્લોગ છે અભિનંદન અને તમારા પરિચયમાં તમારા વિચારો,આદર્શો ગમ્યા ,આજ રીતે લખતા રહેશો એવી શુભકામના
સ્વાગતમ્ !
તમારા તરફથી મુકાયેલી પોસ્ટ પર કોમેન્ટની સગવડ જણાતી નથી…ખાદી વિષે સરસ વાત મૂકી છે…અભિનંદન.
શ્રી માહીબહેન
બ્લોગ સુંદર માહિતી સુંદર છે.
બ્લોગ્માં કોમેન્ટ મુક્શો
શ્રી માહીબહેન
બ્લોગ સુંદર માહિતી સુંદર છે.
આપ બ્લોગ જગતમાં છવાઇ જાવ તેવી શુભ કામના
અરે માહિ, મારી કવિતાને સરસ રૂપરંગ આપ્યા છે। આભાર
મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી. — Hats Off to these Words !
Good blog, keep up!
હૈ,માહી જય સરી કૃષ્ણ મને તમારો ગુજરાતી બ્લોગ ખુબ ગમ્યો .
“જોઈએ એટલા માનવી જગમાં ખુબ જડે ,
પણ જોઈએ એવા માનવી જગમાં કોક જડે.
મારા તરફથી તમને .
JSK, Namaste ! thanks for sharing kindhert and touchy literatures
વાહ ! ખુબ સરસ માહી ……….
પૂજ્યશ્રી યોગેશ્વરર્જી ની ક્રુતિ ખુબ ગમી તેમંની બીજી કોઇ રચનાઓ હોયતો જણાવશો?
આપનો બ્લોગ જોયો ખરેખર ખુબ સરસ છે . ને હા નવા વરસ ના જય શ્રી કૃષ્ણ 🙂
આપ કહો છો તે પ્રમાણે બ્લોગ જગત ખૂબ વિશાળ છે. એક મહાસાગર છે. આજે રખડતાં ભટકતાં આપને ત્યાં આવી ચડ્યો. હવે આવતો રહીશ. સમયની અનુકૂળતા હોય તો મારી વાર્તાના બ્લોગ
http:pravinshastri.wordpress.com
ની મુલાકાત લઈ પ્રતિભાવ આપવા હાર્દિક આમંત્રણ
saras vichar.
Saras parichay.
Enjoy life. . .
ખુબ જ ઉત્કૃષ્ટ વિચારો….
jivan no hakar ane smit no varsad cho tme mahi
prabhu na Prasad sama krushn na bhakt chho tme mahi
ast thata surya ne fari uday thavani prerana tm thki mdi shke
andhara ne athmva mjbur krtu kiran cho tme mahi
………:)
tmara vise ni mahiti ane tmara vicharo vakyrchna ek gujrati trikeni samj tmarama koob 6
નમસ્તે માહી’જી,
સુંદર શરુઆત…
ગુજરાતી બ્લોગની દુનિયામાં આપનું ભાવભર્યુ સ્વાગત છે.
—
જગદીશ
અમદાવાદ.
જય શ્રી કૃષ્ણ
તમારો બ્લોગ સરસ છે. ઘણું આદાન પ્રદાન થઇ શકશે. મારો બ્લોગ “મધપૂડો” જરૂર
વાંચજો અને પ્રતિભાવ લખજો.
ખુબ ખુબ અભિનંદન તમે ખુબ સરસ લખો છો ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર