વેજીટેબલ ડાઇસર અને ચોપર

આજના વ્યસ્ત જીવનમા કિચન એપ્લાયન્સીસ આશીર્વાદ સમાન છે .

પહેલા આપણે કેટલોય સમય બેસીને શાક સમારવુ પડતુ હતુ.

પણ હવે સમય ની બચત અને એકદમ સરળ રીતે અને ઝટપટ શાક સમારી શકીયે છે.

આ કમાલ કરે છે કે માર્કેટ મા મળતા વેજીટેબલ ડાઇસર અને ચોપર જે ૧૦૦૦ રૂ ની અંદર

કે વ્યાજબી દરે મળી રહે છે અને અલગ અલગ કંપની ના કટર અને ચોપર મળે છે. 

 

 

 

Advertisements

ઇન્ડકશન કુકર/સ્ટવ

વર્ષભરમાં ગેસનાં ૬ સિલિન્ડર પર જ સરકારી સબસિડી મળશે.

મોંઘવારીમાં કેમ પહોંચી વળવું તે પ્રશ્ન દરેક ગૃહીણીને મૂંઝવી રહ્યો છે.

આ પ્રશ્ન નો કાયમી હલ તો રામ જાણે ?!

પણ કામચલાઉ હલ સુજી રહ્યો છે .

એ પણ ૧૦૦ % કારગત નીવડે છે કે નહી

એ તો એના ફાયદા જાણીને જ નક્કિ થાય .

છતા પણ આ બાબતે ધ્યાન આપવા જેવુ ખરુ !!

 ઇન્ડકશન કુકર