એપ્રિલ 1 2011 જીંદગી ના રંગ અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે; અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ, તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે. Advertisements